A doctor has been caught red-handed while conducting pregnancy tests in Parvat Patiya's Brahma Clinic.
A team of district health officers raided the Brahma Clinic near Parvat Patiya and caught red-handed homoeopathy doctor Rajesh Dholiya performing pregnancy tests with a portable machine. To conduct these tests, he used to charge patients Rs. 15,000. The team seized equipment from the clinic, including portable tabs. A case has been registered against Dr. Dholiya, Dr. Girish Vavadia, and agent Sunita Ambivad under the P.C. and P.N.D.T. Act and further investigation is being conducted.
પરવત પાટિયાની બ્રહ્મા ક્લિનિકમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો મામલો આવ્યો સામે..
પરવટ પાટિયા નજીક આવેલ બ્રહ્મા ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છાપો મારી હોમિયોપેથી તબીબ રાજેશ ધોળિયાને પોર્ટેબલ મશીનથી ગર્ભપરીક્ષણ કરતા રંગેહાથ ઝડપી પાડ્યો. જેના તે 15 હજાર વસુલતો હતો. ટીમે ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેબ સહિતનો સામાન કબ્જે કરી પી.સી.એન્ડ પી.એન. ડી.ટી.એક્ટ અંતર્ગત ડૉ. ધોળિયા, ડૉ. ગિરીશ વા