Elections will be boycotted by the locals in the Amroli area if issues are not resolved.
Locals of 260 societies affiliated with the Adarsh Nagar Society, located on Chhaprabhatha Road in the Amroli area, had raised a lot of protest due to the mosquito infestation due to the polluted creek. It is important to note that, despite repeated complaints by the society's residents to the municipality, the issue has not been solved yet. So, they threatened to boycott the upcoming elections if a solution was not provided for the problems.
ખાડી થી પરેશાન રહીશો એ આગામી ચુંટણી નો બહિષ્કાર કરવાની આપી ચીમકી ..
અમરોલી વિસ્તારના છાપરા ભઠ્ઠા રોડ પર આવેલી આદર્શ નગર સોસાયટી ની સાથે બીજી 260 સોસાયટીઓ જોડાયેલી છે. આ સોસાયટીમાં ઘણા વર્ષોથી ખાડીને લઈને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ તેમજ દુર્ગંધ મારતી ખાડી ને પગલે સોસાયટી ના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે સોસાયટી રહીશો દ્વારા પાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં ખાડી નું નિવારણ નહીં આવતા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચી