The Pradhan Mantri Jan Aushadhi store has been inaugurated in SMIMER Hospital.
The Minister of Railways and Textiles, Darshana Jardosh, inaugurated the Pradhan Mantri Jan Aushadhi store at SMIMER Hospital. Patients will get medicines at a concessionary rate at SMIMER Hospital. It is worth mentioning that 90,000 Pradhan Mantri Jan Aushadhi stores have been opened across India. One of these stores was opened at SMIMER Hospital.
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માં પ્રધાનમંત્રી જન ઔષધિ નો શુભારંભ..
રેલવે અને કાપડ મંત્રી દર્શના જરદોશ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. સ્મીમેર હોસ્પિટલ માં દર્દીઓને રાહત દરે દવા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતભરમાં 90 હજાર પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ખોલવામાં આવ્યા છે.જે પૈકી એક સ્ટોર સ્મીમેર હોસ્પિટલ માં ખોલવામાં આવ્યો.