દ્વારકામાં દિવાળી...જગતમંદિર કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું..
રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે.કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દ્વારકાધીશની પાવન ભૂમિ ખાતે જન્માષ્ટમી પર્વે વહેલી સવારથી જ ભકતોનો મહેરામણ ઉમ્મતો છે,દ્વારિકાના નાથના દર્શન માટે ભક્તોમાં એક અદકેરો આનંદ અને ઉત્સાહ છે,જગત મંદિરમાં પણ યુગપુરુષ ભગવાન દ્વારકાધીશના સ્નાન અને અભિષેક કરવામાં આવ્યા હતા,આમ દ્વારકામાં આજ જાણે દિવાળી હોટ તેમ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે.