A reputed diamond company in Surat laid off more than 40 jewelers
More than 40 jewelers were laid off from KARP Impex #Diamond Company on Sumul Dairy Road in Surat. One month ago, the jewelers were informed about the layoffs. The #jewelery artisans got emotional after being laid off by the #company after working for 20 years. Jewelery artisans demand three months’ #salary as a rule.
સુરત ની નામાંકિત હીરા કંપનીમાંથી રત્નકલાકરો ને છુટ્ટા કરાતા છવાયો આક્રોશ ..
સુરત ના સુમુલ ડેરી રોડ પર આવેલ કાર્પ ઈમપેક્ષ ડાયમંડ કંપની માંથી 40 થી વધુ રત્નકલાકારો ને છુટા કરાયા. 1 મહિના પહેલા જ હીરા ન આવતા હોવાનું કહી રત્નકલાકારો ને છુટા કરવાનું કહેવામાં આવ્યું. 15 થી 20 વર્ષ જુના રત્નકલાકારો ને છુટા કરવામાં આવતા આક્રોશ. 20 વર્ષ પછી અચાનક છુ