500-1000ની જૂની નોટો ઝડપાઈ
BSF કંપનીના જવાનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચ
આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
Tue, Dec 16, 2025
Gujarati
સુરત રેલવે પ્લેટફોર્મ નંબર એક પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઇલેક્ટિક વાહન ચાલકથી બેકાબુ બનતા મુસાફરોના ટોળામાં ઘુસી ગયું હતું. જેમાં એક મુસાફરનું સ્થળ પર જ મોત નિપજવા પામ્યું છે અકસ્માતની આ વિચિત્ર ઘટના અંગે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.