સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે. આગ એટલી વિકરાળહતી કે , 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી . આ ભીષણ આગ ડાઇંગ મિલમાં લાગ