હાર્ટએટેકના વધી રહેલા કિસ્સાઓમાં જુવાનજોધ યુવાનોના પળવારમાં મોતની ઘટનાઓએ દેશભરમાં ચિંતા જગાવી છે,દિનપ્રતિદિન આ ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગરમાં દોડતા દોડતા 25 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું કમકમાટીભર્યું મોત થયું હતું,નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતના વધતા બનાવોએ સામાજિક ચિંતા જગાવી છે.