શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોક-અદાલતમાં રાજ્યની ડિસ્ટ્રીક કોર્ટમાં રેકોર્ડ બ્રેક 4.44 લાખ કેસનો નિકાલ કરાયો હતો, જ્યારે રાજયની એક માત્ર અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પડતર 35,612 કેસો તેમજ પ્રિ-લીટીગેશનના 73,884 કેસો મળી કુલ 1.04 લાખ કેસોનો નિકાલ કરાયો હતો.