30 લાખથી વધુ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા
રાજ્યમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લીધો ભાગ છે. આ યાત્રાએ 7,900 થી વધુ ગ્રામ પંચાયતો અને 300 થી વધુ શહેરી વિસ્તારો આવર્યા છે. તેમજ યાત્રા દરમિયાન એક લાખથી વધુ લોકોને આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે