#Bank, investigation handed over to #SOG:
Two days ago, around 26 fake currency notes of 500 rs were brought to light in Rajkot, when an individual came to deposit the #money at Axis Bank. Once again however, around 29 fake notes of 500 rs reached the #police. The investigation in this case has been handed over to SOG.
એક્સિસ બાદ નાગરિક બેંકમાં રૂ.500ની 29 નકલી નોટ મળતા તપાસ એસઓજીને સોંપાઈ..
રાજકોટ માં બે દિવસ પહેલા જ એક્સિસ બેંકમાં નાણા જમા કરાવવા આવેલા ધારક પાસેથી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાં વધુ એક વખત રૂ.500ના દરની બોગસ ચલણી નોટ ભરણામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બનાવટી ચલણી નોટની તપાસ એસઓજીને સોંપાઇ છે.
#rajkot