ફરજ દરમિયાન મૃત્યુ પામેલ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણાના પરિવારજનોને અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમાર, દ્વારા તથા સેનાપતિ ભાવના પટેલ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં અકસ્માત વિમાની રકમ રૂ. ૧.૦૪ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ સેવા અંતર્ગત ગ્રેજ્યુટી સહિતની મળવા પાત્ર રૂ. ૨૭.૩૩ લાખની રકમની તબક્કા વાર ચૂંકવણી કરવામાં આવી છે