સોમાલિયાના તટથી માલવાહક જહાજ હાઈજેક થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સમાચાર એજન્સી થાકી આ બાબતની જાણકારી પ્રાપ્ત છે. જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે, તથા તેના પર 15 ભારતીયો પણ સવાર હોવાનું જાણવા મળે છે . ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના એક્શનમાં આવી છે. અને ભારતીય યુદ્ધ જહાજ INS Chennai રવાના પણ થયું છે