વેકેશન ગાળી પાછા ફરેલા મેઘરાજા ફરી સૌરાષ્ટ્ર પર હેત વરસાવી રહ્યા છે..
સૌરાષ્ટ્રમાં છુટાછવાયા બાદ કરતા આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો હતો,ત્યારે સપ્ટેમ્બરમાં મેઘરાજા જાણે વેકેશન ગાળી પાછા ફર્યા હોય તેમ ફરી જમાવટ કરી રહ્યા છે, અને ચેલા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના જામગર, અમરેલી, મહુવા, રાજુલા, દ્વારકામાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.હવામાન વિભંગની આઘી મુજબ હજીય વરસાદ પડી શકે છે.