પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સુરક્ષા ઊભી કરવા તેમજ દાદાગીરીની ઘટના મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મેડિકલ કોલેજના ટીમની ઓફિસ બહાર ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.