એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું .આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ સંબંધિત મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવ્યું છે.