ફિલ્મ જગતનો સૌથી લોકપ્રિય એવોર્ડ સમારંભ ફિલ્મફેર 2024 રાજ્યના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાશે. બોલિવૂડના જાણીતા કલાકારો આગામી દિવસોમાં ગુજરાત આવશે. અગાઉ ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું પરંતુ દારૂને છૂટ અપાતા હવે આ ફંક્શનનું આયોજન ગિફ્ટ સિટીમાં કરાશે તેવું જાણવા મળ્યું છે.ગિફ્ટ સિટીમાં આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડના આયોજનથી સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે