સરકારી કચેરીઓમાં 22મી જાન્યુઆરીએ અડધો દિવસની રજા જાહેર
ભારત સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધો દિવસ રજાની જાહેરાત કરી છે