બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહીતના ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી 160 જેટલાં ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. જેથી અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.