સુરત પોલીસે અલગ અલગ કેસોમાં વોન્ટેડ 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં 6 વાહનચોરીમાં સંડોવાયેલ વન ઉર્ફે વિકી ઉર્ફે સાડુ પાટીલ , પૈસાની લેતી-દેતી મામલે મહાવીર હોસ્પિટલની પાસે થયેલા મર્ડરનાં આરોપીઓ અવી ઉર્ફે અશુ પટેલ, હાર્દિક ઉર્ફે આદુ, ધર્મેશ ઉર્ફે ધમો અને રૂપેશ ઉર્ફે બાલાજી, ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરાવી5,21,100/-ની છેતરપીંડી કરનાર મહિલા આરોપી શિવાની પટેલ અને લિંબાયત પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનાના આરોપી અંકિત ઉર્ફે જેઠો જેઠવાનો સમાવેશ થાય છે