નેશનલ હાઇ-સ્પીડ રેલ્વે કોર્પોરેશન (NHSRCL) અને પશ્ચિમ રેલ્વે (WR) વચ્ચેના મડાગાંઠને કારણે WR સત્તાધીશોએ ઓક્ટોબર 2023 થી કામગીરી અટકાવી હોવાની માહિતી સાંપડી છે. NHSRCL સાબરમતીથી કાલુપુર સ્ટેશન નજીક 2.2 કિમીના ટ્રેકમાં noise barriersની કામગીરી બાકી છે. તેની પાછળ બે વર્ષના બ્લોકની જરૂરિયાત છે. જેના કારણે કામગીરી ઉપર બ્રેક વાગી છે