એક સમિટ દરમિયાન ભારત જોડો ન્યાય યાત્રા અંગે ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું છે કે, ભારત જોડોની વાતો કરવા વાળા ઉત્તર અને દક્ષિણ ભારતના ટુકડા કરવાની વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટી આ સ્વીકારતું નથી. રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા નીકાળવાનો અધિકાર નથી. આઝાદીના સમયમાં આ પક્ષ એક વખત ભારતને તોડી ચૂક્યો છે અને બીજી વખત તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ યાત્રાથી દુરી પણ બનાવી રહી નથી