#Raid carried out by #Health #Department at Rajkot’s Elephant #Sanctuary:
Around 145 kilos of inedible food items were discovered during a raid carried out at Rajkot’s Elephant Sanctuary by the Health Department. These were destroyed on spot and samples of other #food items were sent to the lab for #investigation as a notice was issued.
રાજકોટ ના પ્રખ્યાત ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા ને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા ,
રાજકોટનાં હાથીખાનામાં આવેલ પ્રખ્યાત ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા ને ત્યાં આરોગ્ય વિભાગે પાડયા દરોડા. વાસી બટેટા માવો, મરચાંની ચટણી માટે કલર, દાજીયા તેલ સહિત ની 145 કિલો અખાદ્ય વસ્તુઓ મળી આવતા તમામ નો સ