મોદી સરકારનો મોટો નિર્ણય, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે. જેમાં સરકાર નવા વીડિયો અપલોડ કરશે અને યુઝર્સને તેમાંથી સ્કીમ્સ વિશે ઘણી માહિતી મળશે. યુટયુબની જેમ તમે તેના પર તમામ માહિતી મળશે. મંત્રાલય દ્વારા આ અઠવાડિયે ચાર ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે.