Part of a #balcony breaks off and collapses due to strong #winds:
As a sudden change in the weather was reported today with rainfall and strong winds across the #city, followed by thunderstorms, there were also dangerous accidents reported due to the same. In Ahmedabad’s #Sarangpur area, part of the balcony of a house broke off and collapsed. However, no casualties were reported in this incident.
વાવાઝોડામાં ભયજનક મકાનની બાલ્કની જમીનદોસ્ત
અમદાવાદમાં આજરોજ સવારે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલ નાના પોરવાડના ખાંચામાં ભયજનક મકાનની બાલ્કનીનો એક ભાગ તૂટી પડ્યો હતો,જોકે આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની કે કોઈ ને ઇજા થઇ ન હોવાનું જાણવા મળ્યું છે