Mayur and Bhura, who killed the industrialist, threatened the jailer over the #phone.
The accused involved in the murder of an industrialist in Rajkot a year and a half ago threatened the jailer and the matter reached the police. Krishnakumar Ajmalbhai Vadhere, who was working as Jailer #Group-2 in Rajkot Central Jail, received a call from an unknown #mobile number. The person on the phone said, I am Mayur Singh Jadeja and threatened him. A #police complaint was lodged against the caller.
કારખાનેદારની હત્યા કરનાર મયૂર અને ભૂરાએ જેલરને ફોન પર આપી ધમકી..
રાજકોટમાં દોઢ વર્ષ પૂર્વે કારખાનેદારની હત્યામાં સંડોવાયેલા આરોપીઓએ જેલરને ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો. રાજકોટ મધ્યસ્થ જેલમાં જેલર ગ્રૂપ-2 તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર અજમ