#CBI caught agent involved in bribing the #Deputy #Regional Commissioner of EPFO:
Gandhinagar CBI team conducted an operation in Rajkot where they caught an agent in the bribery case of 2 lakhs with the Deputy Regional Commissioner of EPFO. The CBI team arrived at his residence for investigations, However, as his #residence was locked the CBI sealed his house and took further #actions.
PF ઓફિસના ડે. કમિશનર રૂ.2 લાખની લાંચ લેતા એજન્ટને CBI એ રંગે હાથ ઝડપી પાડ્યો
ગાંધીનગર CBIની ટીમ દ્વારા રાજકોટમાં ઓપરેશન હાથ ધરી EPFOના ડેપ્યુટી રીજીયોનલ કમિશનર ને રૂ.2 લાખની લાંચ લેતા એજન્ટને ઝડપી પાડી તેઓના રહેણાંક પર તપાસ અર્થે ટીમ પહોંચી. જો કે, રહેણાંક મકાન પર તાળા લાગેલ હોવ