ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા પુરષોતમ રૂપાલા વિવાદમાં હવે જામનગરના જામ રાજવી 'જામ સાહેબ' પણ મેદાને આવ્યા છે,જામ સાહેબે એક પત્રના માધ્ય્મથી સમાજને સંદેશ આપ્યો હતો.કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિવાદિત ઘટના પર જામનગરના રાજવી 'જામ સાહેબ' શત્રુસેલ્યજીએ રાજપૂતોને રૂપાલાને ચૂંટણી હરાવવા કહ્યું હતું.