નર્મદા નદીના અંક્લેશ્વર છેેડે કિનારા પર લોકો ફરવા માટે જતાં હોય છે. ઘણીવાર નદીમાં ભરતીના પાણી અચાનક આવી જતાં હોય છે. ત્યારે લોકો - વાહનો ફસાવાના બનાવો બનતાં રહે છે. દરમિયાનમાં બુધવારે પણ અચાનક ભરતીના પાણી આવતાં એક સહેલાણીની એક્ટિવા લોકોએ યેનકેન પ્રકારે બહાર કાઢી આપી હતી.