લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર (Sankalp Patra) જાહેર કરવામાં આવ્યો છે. ભાજપે જાહેર કરેલા આ સંકલ્પ પત્રની થીમ લાઈન છે 'મોદીની ગેરન્ટી છે આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.