વિધાનસભા પેટા ચૂંટણી માટે વિજાપુર થી દિનેશભાઈ પટેલ, પોરબંદર થી રાજુભાઈ ઓડેદરા, માણાવદર થી હરિભાઈ કંસાગરા અને વાઘોડિયા થી કનુભાઈ ગોહિલ ની પસંદગી કરી છે. જ્યારે ગુજરાતની બાકી ચાર લોકસભા બેઠક ની વાત કરીએ તો મહેસાણા ખાતેથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, રાજકોટ થી પરેશભાઈ ધાનાણી અને નવસારી થી નૈસધ દેસાઈની પસંદગી થઈ છે. આ પૈકી હિમાચલ પ્રદેશ , ઓડિસ્સા અને ચંદીગઢ ના લોકસભાના 16 ઉમેદવારો જાહેર કરાયા છે