મ્યુનિ. દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને કાપડ આપવામાં આવશે અને સરકારના નિયમ મુજબ સિલાઈના પૈસા પણ આપવામાં આવશે. આ હેતુસર આગામી દિવસોમાં AMC ટેન્ડર પ્રક્રિયા કરી અને કાપડ ખરીદીને તમામ અધિકારીઓ, કર્મચારીઓને આપવામાં આવશે. પુરૂષ કર્મચારીઓને શર્ટ, પેન્ટ અને મહિલા કર્મચારીઓને સાડી અને ડ્રેસનું કાપડ આપવામાં આવશે