ગુજરાતની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં આપને ભરૂચ અને ભાવનગરની બેઠક આપવામાં આવી છે,આપ પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદકેજરીવાલ જેલવાસમાં હોવાથી ગુજરાતમાં ઉમેદવારો જ પોતાનો પ્રચાર કરતા હતા જોકે પંજાબના CM ભગવંત માન 2 દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યો છે જેઓ 17 એપ્રિલના રોજ ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા પ્રચાર કરશે,ભરૂચમાં CM ભગવંત માનઆ કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.