નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે 17 તારીખના રોજ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ યોજાશે . જે અંતર્ગત પાર્કિંગ સુવિધામાં વધારો કરાયો છે. કુલ 11 સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં વાહન એડવાન્સ બુક કરવાનું રહેશે. પાર્કિંગ થી સ્ટેડિયમ સુધી લાવવા લઇ જવા ફ્રી શટલ સેવાનો પણ લાભ મળશે