અમોદના નાહિયેર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી મહોમદ રફીકસેફુદ્દીન મલેક તેમજ નબીજી અસુરા ધાચી નું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.જયારે વાહન ચાલક સમીર કાસમ ધાચી અને મોઇન અબ્દુલ મલેકને ઈજાઓ પહોચી હતી.ઘટના સંદર્ભે અમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.