દેશ-દુનિયાભરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. તો બીજીતરફ તાપમાનમાં તીવ્ર વધારો થતા લોકો આકુળવ્યાકુળ બન્યા છે. વીતેલા 24 કલાક દરમિયાન સૌથી ઊંચું તાપમાન મહુવાનું 43 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ 41.3, વડોદરા 42, સુરત 40, રાજકોટ 41.5 ગરમીનો પારો નોંધાયો છે . તેમજ સૌથી નીચું તાપમાન ઓખા ખાતે 32.9 ડિગ્રી નોંધાયું છે