ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામનવમી નિમિત્તે રામલલ્લાના સૂર્ય તિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ભગવાન રામલલ્લાની આ પ્રથમ રામનવમી છે. રામલલ્લાના દિવ્ય સૂર્ય તિલકના દર્શન ખૂબ જ મનમોહક લાગતા હતા. સાયન્ટિફિક મિરર દ્વારા સૂર્યનું કિરણ ભગવાન રામલલ્લાના કપાળ પર પાડવામાં આવ્યું હતું, આ દરમિયાન જયશ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો..