કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા ફરી ધરપકડ
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડની CIDમાં ફરિયાદનો મામલો સામે આવ્યો છે.તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. સી.આઇ.ડી ક્રાઇમ એ પ્રદિપ શર્મા તથા બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી છે. આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરવામાં આવશે.