ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં સરકારી વાહનમાં લાગે તેવી એલ.ઈ.ડી લાઇટ તથા ખોટી નંબર પ્લેટ લગાવી તથા પોતાની ભારત સરકારના હોમ ડીપાર્ટમેન્ટના કર્મચારીની ખોટી ઓળખ આપી સરકાર તથા જનતા સાથે છેતરપીંડી કરતા આરોપીને ગુજરાત યુનિવર્સીટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.