રાજકોટ લોકસભના ઉમેદવાર પુરષોતમ રૂપાલાના નિવેદનની આગ હાજી ટાઢી પડી નથી,રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચાતા આગ વધુ ભડકી છે અને ક્ષત્રિયોનો વિરોધ પાર્ટ-2નો પ્રારંભ થયો છે,આજરોજ ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 હેઠળ રાજકોટની સાથે સાથે કચ્છમાં પણ ધર્મરથ કાઢવાના આવશે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે.વિરોધ પાર્ટ-2માં રૂપાલા સહીત ભાજપના ઉમેદવારો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.