ગતરોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું કાર્ગો પ્લેન AN-124 મહેમાન બન્યું હતું. હાલમાં વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેનમાં AN-124નો બીજો ક્રમાંક આવે છે. આ એરક્રાફ્ટમાં વજનદાર વસ્તુઓનુ કાર્ગો કરવામાં આવે છે. આ એરક્રાફ્ટમાં મૂળ રૂપે ચાર એન્જિન હોય છે