આગામી તા. 27મી સપ્ટેમ્બરના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેજ દિવસે બપોરે વડોદરા નવલખી મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરશે. ગત સાંજે શહેર ભાજપા પ્રમુખે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેર સભા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે