વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હસ્તકના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એક્સરે ની કામગીરી દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે (એઆઈ)ના સહયોગથી ટેલી રેડિયોલોજીના માધ્યમથી એક્સરે રિપોર્ટનો 20 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી હેતુ રજૂ થઈ છે. જે માટે ઈજાદારે પ્રતિ એક્સરે રિપોર્ટ માટે રૂ.50 નો ભાવ રાખ્યો છે