વડોદરા મહાનગરપાલિકાની જુનીયર ક્લાર્કની પરીક્ષા અંગે અગત્યની જાહેરાત થઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા. ૦૮/૧૦|૨૦૨૩ રવિવારના રોજ યોજાશે. જેથી સંબંધિત ઉમેદવારોએ પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર-હાજરીપત્રક https://ojas.gujarat.gov.in વેબસાઇટ ડાઉનલોડ કરવા જણાવવામાં આવ્યું છે.