Jagatguru Rambhadracharyaji and his disciple Dhirendra Shastri will come to Surat on June 11. Author-
Dhirendra Shastri will once again come to Surat to attend a wedding. Dhirendra Shastri will arrive at Surat airport on June 11, and then he will go to attend a wedding function. His Guruji Rambhadracharya will also be present.
જગતગુરુ રામભદ્રાચાર્યજી અને તેમના શિષ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી 11 જૂને સુરત આવશે...
સુરતના લિંબાયતમાં દિવ્ય દરબારનું આયોજન કર્યા બાદ ફરી એક વખત સુરતમાં એક લગ્ન પ્રસંગે હાજર આપવા માટે આવી રહ્યા છે. 11 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત એરપોર્ટ ઉપર આવશે અને ત્યારબાદ તેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જશે. તેમના ગુરુજી રામભદ્રાચાર્યની પણ ઉપસ્થિત હોવાને કારણે તેઓ પોતે પણ અહીં આવી રહ્યા છે.
#surat #oursuratcity #news