2027 સુધીમાં પેટ્રોલ-ડીઝલ કરતા ઇલેક્ટ્રિક વાહનો સસ્તા
ભારત સહિત વિશ્વભરમાં કાર માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતમાં 2027 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની કિંમતો પેટ્રોલ-ડીઝલ કારની બરાબર અથવા ઓછી હશે. આ અંદાજ ઈકોનોમિક્સ ઓફ એનર્જી ઈનોવેશન એન્ડ સિસ્ટમ ટ્રાન્ઝિશન (EEIST)ના વિશ્લેષણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.