વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે મોદીસન કંપનીના ડ્રો ડિપાર્ટમેન્ટના લો વોલ્ટેજ પ્લાન્ટમાં રેક ઉપર મુકેલા 10.500 કિલો ચાંદીના તારનું બંડલ મૂક્યું હતું. જે બંડલ કન્સ્ટ્રક્શનનું કામ કરતા શ્રમિઓએ ચોરી લીધું હતું. CCTV ફૂટેજ ચેક કરતા કોન્સ્ટ્રક્શનનું કામ કરતા શ્રમિકોએ ચાંદીના તારની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જે જેના આધારે સગીર સહિત 3 શ્રમિકોની અટકાયત કરી આગળની તપાસ કરી છે.