Con Men 'Sandesara Brothers', Fugitive of Crores, Enjoying Abroad
The infamous conmen Sandesara Brothers from Vadodara have built a huge empire abroad as well. The Sandesara brothers, who fled the country in 2017 after defrauding Indian banks of 14 thousand crores, have become the owners of Nigeria's largest company. Nitin Sandesara and Chetan Sandesara formed Sterling Exploration and Sterling Global Oil Resources Company in Nigeria. The fugitive brothers' company produces 50 thousand barrels of #oil per day. Taxes from their companies contribute 2% to the Nigerian government's revenue.
કરોડોનું કરી ભાગેડુ 'સાંડેસરા બ્રધર્સ'ને વિદેશમાં પણ જલસા..!!
વડોદરાના ભાગેડુ સાંડેસરા બ્રધર્સે વિદેશમાં પણ વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું છે. ભારતીય બેંકો સાથે 14 હજાર કરોડની છેતરપિંડી આચરીને 2017માં દેશ છોડીને ભાગી ગયેલા સાંડેસરા બંધુઓ નાઇજીરીયાની સૌથી મોટી કંપનીના માલિક બની ગયા છે. નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ નાઇજીરી