#PGVCL raids in Rajkot for the second day in a row. Author-
PGVCL conducted raids in areas including Madhapar, Bedinaka, Sainik #Society, Bholenath Society Navarangpara, Popatpara and Racecourse. Due to this action of the raid, there was a feeling of fear among the electricity thieves. Over 33 different #teams have joined the raid operations. Electricity theft of 28 lakhs is caught, while still more power theft is likely to be caught.
રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડાના..
માધાપર, બેડીનાકા, સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી નવરંગપરા, પોપટપરા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં PGVCLએ પાડયા દરોડા. દરોડાની આ કાર્યવાહીથી વીજ ચોરોમાં જોવા મળ્યો ભયનો માહોલ. અલગ અલગ 33 ટીમ દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે. 28 લાખની વીજ ચોરી ઝડપાઇ. જ્યારે હજુ પણ વધુ વીજચોરી ઝડપાવાની છે શક્યતા.