Smugglers targeting a doctor's house have been arrested:
A doctor residing in Ahmedabad’s Nanpura area was on vacation with his family since May when smugglers targeted his locked house and carried out the theft. The Doctor filed a complaint with Nanpura police station and the following thorough investigation, three accused were arrested. In the preliminary investigation, it was revealed that the accused used to take a lorry to sell fruits during the day and used to enter the society and carry out the theft at night.
દિવસે લારી લઈને સોસાયટી માં રેકી કરી રાતે ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઇ...
અમદાવાદ નારણપુરા વિસ્તારમા રહેતા તબીબ તેમના પરિવાર સાથે ગત મે માસમા ફરવા નેપાળ ગયા હતા. દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાન ને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે તબીબે નારણપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એકશનમાં આવી હતી. અને ઘનિષ્ઠ તપાસ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પ્રાથમિક તપાસમા આરોપીઓ દિવસે ફ્રૂટ વેચવા લારી લઈને સોસાયટી માં રેકી કરી રાતે ચોરીને અંજા